Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Pandya 'નાદ'

Others

2.6  

Mahendra Pandya 'નાદ'

Others

કવિતા

કવિતા

1 min
135


કહેવી'તી તને એક કવિતા,

કે તૂં અડીખમ અપરાજીતા,

ને પડઘો પાડતો અમૂક,

"લ્યૉ! પછી નિરાંતે મળું"

ભલે ! ફૉન મૂક !


તું શ્રેયસ્કરી સર્વને સરિતા,

પૂણ્યશાળી પરમ પુનિતા,

"લ્યો ! પછી નિરાંતે મળું"

ભલે ! ફૉન મૂક !


દેવશ્રૃતિ કલ્યાણ વર દાતા,

છે તું શિશુ સંસ્કાર વિધાતા,

"લ્યૉ ! પછી નિરાંતે મળું"

ભલે ! ફૉન મૂક !


રાજમાન રાજેશ્રી રાજસ્વિતા,

તું સો શિક્ષક સમ સારસ્વિતા,

"લ્યૉ! પછી નિરાંતે મળું"

ભલે ! ફૉન મૂક !


કહેવી'તી એક કવિતા !

ભલે ! ફૉન મૂક !



Rate this content
Log in