Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sarthak parekh sp

Abstract Drama Romance

3  

Sarthak parekh sp

Abstract Drama Romance

દિલનું છૂપાયેલું પ્રતિબિંબ

દિલનું છૂપાયેલું પ્રતિબિંબ

1 min
173


શું નથી ? શું નથી ? 

કાચમાં દેખ તું તારી જાતને, તું જ નથી,


કામ કર્યા કરું, 

પણ કઈ સૂઝ નથી, 


ખબર છે તું છે, આ જ દિલમાં, 

પણ મારી આંખોના રસ્તાને તે ખબર નથી, 


કહ્યું મારાં અંતરે જે મને, 

તેનો કોઈ અંત નથી, 


કહેવું તો બધું બહુ છે, આ દિલને

પણ કહેવા માટે કોઈ શબ્દ નથી, 


કઈ રીતે જીવીશ ? આમ તારી યાદોના સહારે, 

હવે આ દિલને તે મંજૂર નથી, 


સૂકાઈ ગઈ છે, મારી આંખો, " તારી યાદોમાં "

તે છતાં, તું કહે છે,


મારા પ્રેમની છાયામાં, 

તારા દિલને હૂંફ નથી, 


તું સમાઈ છે, તન મન અને આંખોમાં, 

અને એટલે જ કહું છું તને " એ દિલ " 


શું નથી ? શું નથી ? કાચમાં દેખ તું તારી જાતને, 

એમાં તું જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract