STORYMIRROR

Sarthak parekh sp

Romance Tragedy Inspirational

3  

Sarthak parekh sp

Romance Tragedy Inspirational

દરિયાપાર

દરિયાપાર

1 min
168

જો હોય સાથે કૃષ્ણ,

તો જીવી શકું અપાર,


રહેવાને દુનિયા આખું ઘર,

પરંતુ મોહ ગોતે આકાર,


શીખી લઉં દુનિયાદારી આજ,

પછી હું જ મારો વ્યાપાર,


અંધકારમાં છે સૌ વિચારોથી,

મન ખૂલ્યા વગર ક્યાંથી પડે સવાર,


ઉજવી શકું આજે પણ સ્વાભિમાન,

પણ ક્યાં છૂટકારો આપે મને અભિમાન,


નથી થઈ શકાતું આજ મોહપાર

અને ઈચ્છા ધરાવે દરિયાને પાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance