STORYMIRROR

Nitin Sanchaniya

Romance

3  

Nitin Sanchaniya

Romance

આવી

આવી

1 min
43

ઢળતી આ સાંજે મને તારી યાદ આવી,

જુના એ પુસ્તકમાં તારી તસ્વીર હાથ આવી,


કુમકુમની ખાલી ડબી જોતા આખું ભરાય આવી,

વારેવારે તું મુજ માટે કેમ કાજલ લઈ આવી,


વીતી ગઈ રાત ને એક સુંદર સવાર તું લાવી,

ઝંખના મટી ગઈ તારી ને કબર પર તું ગુલાબ લઈ આવી,


પ્રીતની હેલી ચળતી હૃદય સાગરમાં ને નજરે તું કેમ ન આવી,

હવે મુશ્કેલ છે પ્રતીતિ તારી જગમાં થવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance