STORYMIRROR

Nitin Sanchaniya

Drama Action Thriller

3  

Nitin Sanchaniya

Drama Action Thriller

ગયું

ગયું

1 min
11.9K

હસતી જોય આજ તને મન મારુ હસી ગયું 

 ખુશી ના બે આંસુ આવી નયને કશું કહી ગયું,


બાળપણમાં રમેલ હોળી કેસુડાનો એ રંગ યાદ દઇ ગયું,

આવ્યો ફાગણ ને ખાખરા જેમ હું ખીલી ગયું,


થપ્પો રમતા ને હાર જીતના દાવમાં મન રહી ગયું,

મળશું એક દિન લીલા તોરણે ને પરિવાર તારું ઉતાવળ કરી ગયું,


મીંઢળ બાંધેલ તારો છોડવાનું સ્વપ્ન રહી ગયું,

વર્ષો પછી મળી મારુ દિલ હાશ કરી ચૂપ રહી ગયું,


પિયુ તારી સંગાથે ને કહેવાનું મનમાં જ રહી ગયું,

જોકર જેવો ખેલ આ જગત મારી સાથે કરી ગયું,

જોત જોતામાં પ્રતીતિ પણ જોકર બની રહી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nitin Sanchaniya

આવી

આવી

1 min વાંચો

દિલ

દિલ

1 min વાંચો

ગયું

ગયું

1 min વાંચો

ઓઝલ

ઓઝલ

1 min વાંચો

Similar gujarati poem from Drama