STORYMIRROR

Nitin Sanchaniya

Abstract Drama Romance

2  

Nitin Sanchaniya

Abstract Drama Romance

ઓઝલ

ઓઝલ

1 min
243


મારા જીવન આધાર તું હતી એક થઇ હવે ઓઝલ,

મળવા મથતો તને ને તું મને મળતી હર દમ કેમ થઈ હવે ઓઝલ,


સ્વપ્ને આવીશ વચન એ આપેલ કેમ થઈ હવે ઓઝલ,

સાંભળતી મુજ વેદના હૃદયમાં ધરતી વિશ્વાસ પણ કેમ થઈ હવે ઓઝલ,


 

દેવી કહું કે માં કહું બધું તુજ હતી પ્રીતમાં પણ મારી તુજ કેમ થઈ હવે ઓઝલ,

ધરતી તું આકાશ તું નદીની ધારા હતી તું, પહાડે થઈ ઉતરતી પ્રકૃતિ હતી કેમ થઈ હવે ઓઝલ,


ઝાકળની આભા હતી વહેતો વાયરો તુજ પ્રેમની પ્રતીતિ હતી કેમ થઈ હવે ઓઝલ,

મંદિરે ઘંટારવ થતો ને યાદ આવે તું કેમ થઈ હવે ઓઝલ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract