દિલ
દિલ


મારૂ દિલ તુજ પાર વારી ગયું ,
જગ આખુ જાણે હારી ગયું.
રોજ મળતી આમ તું મુુુજને,
કેમ રડતી જોઉં હું તુજને .
વારંવાર એકજ સવાલ હતો ,
ક્યાં કોઈ એમનો જવાબ હતો.
સળગતા હૈયાની વાત તું જાણતી ,
છતાં મુજ ભાવનાને કેમ ન ભાળતી?
પ્રતીતિ ભવ પાર થવા એક આશરો તું ,
જગતનો આધાર લગતો મને એક તું .