STORYMIRROR

A M

Romance

3  

A M

Romance

બેવફાઈ

બેવફાઈ

1 min
35

કોણ કહે છે કે પ્રેમનાં ઘા ફક્ત દિલ પર વાગે છે, 


મોહબ્બતમાં બેવફાઈ પામેલા માણસનાં હાલ પૂછી જોજો, 


પ્રેમની વાણીનાં ઘા સહેલો માણસ કહેશે, 


બેવફાઈનાં તીર વિશ્વાસને દબોચી નાંખે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance