પ્રેમની જફા
પ્રેમની જફા




પ્રેમ કરી જોયો છે મેં, કાંઈ ખાસ મજા નથી,
વાયદાઓ છે વફાદારીના, બસ વફા નથી.
બે - ચાર જૂઠાણાં અને થોડીક બેવફાઈ,
આના સિવાય બીજી કોઈ જફા નથી.
પ્રેમ કરી જોયો છે મેં, કાંઈ ખાસ મજા નથી,
વાયદાઓ છે વફાદારીના, બસ વફા નથી.
બે - ચાર જૂઠાણાં અને થોડીક બેવફાઈ,
આના સિવાય બીજી કોઈ જફા નથી.