STORYMIRROR

A M

Romance

4.0  

A M

Romance

બરબાદ દિલ

બરબાદ દિલ

1 min
47


હતું કે આ અપરાધથી અપવાદ કરીશ ખુદને, 

પર રહીને આબાદ કરીશ ખુદને. 


આવી ઊભા એ એની આંખમાં અમી ભરીને, 

બસ હવે તો હું બરબાદ કરીશ ખુદને. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance