STORYMIRROR

A M

Romance

4.0  

A M

Romance

લાગણીનો દરિયો

લાગણીનો દરિયો

1 min
58


છમ છમ પડતા ધોધમાર વરસાદની ભિનાશમાં,

પ્રેમનુું આ દિલ સતત ભીંજાતુ રહ્યુંં, 


પ્રેમનાં વરસાદમાં લાગણીની છત્રી કોઈ ધરી નહિ શકયું, 

પ્રેમનુું આ દિલ સતત ભીંજાતુ રહ્યુંં,


ના મંંજિલ મળી, ના મોહબ્બત,

આ દિલ લાગણીના ઘા હેઠળ જ ડૂબી ગયુું, 


Rate this content
Log in

Similar gujarati poem from Romance