STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એવું કામકાજ કર

એવું કામકાજ કર

1 min
301

લાઈલાજ છે વેદનાઓ મારી,

બની શકે તો ઈલાજ કર,


રિસાઈ ગઈ છે લાગણીઓ મારી,

બની શકે તો પ્રેમથી તું એને અવાજ કર,


રિસામણે બેઠા છે, આનંદ ને ઉલ્લાસ મારા,

બની શકે તો એને મનાવવાનો રિવાજ કર,


મળી શકે મહોબતમાં હૈયાનો તાજ,

બની શકે તો એવું કામકાજ કર,


હું તને માગું અને મારી દુઆ કબૂલ થાય,

બની શકે તો દિલથી એવી નમાજ કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance