STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

શું લખું તને ?

શું લખું તને ?

1 min
389

પ્રિયતમ તને શું લખું ?

મારી લાગણી ને શબ્દોમાં કેમ વર્ણવું ?


તુજ મારી જિંદગી અને તુજ બંદગી.

તુજ મારું જીવન અને તુજ સર્વસ્વ.


તારા વિના સાવ અધૂરી, તારા સંગે થઈ જાવ પૂરી.

તારો પ્રેમ જ મારું ચાલક બળ, તુજ મારું પ્રેરકબળ.


દિલનો બાગ ખીલી ગયો તારા આગમને,

આ દિલ સુવાસિત થઈ ગયું તારા આગમને.


આ જિંદગી મહેકાવી ગયો,

બંજર ધરતીમાં ગુલશન બનાવી ગયો.


આ અતૃપ્ત વિરાન દિલની ધરા ને,

લાગણીની ભીનાશ અર્પી,

આ દિલની ધરા તું મહેકાવી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance