Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sarthak parekh sp

Romance

3  

Sarthak parekh sp

Romance

દિલનું છૂપાયેલ પ્રતિબિંબ

દિલનું છૂપાયેલ પ્રતિબિંબ

1 min
152


શું નથી ? શું નથી ? 

કાચમાં દેખ તું તારી જાત ને.. તું જ નથી.. 


કામ કર્યા કરું.. 

પણ કંઈ સૂઝ નથી.. 


ખબર છે તું છે.. આ જ દિલમાં.. 

પણ મારી આંખોના રસ્તાને તે ખબર નથી.. 


કહ્યું મારાં અંતરે જે મને.. 

તેનો કોઈ અંત નથી.. 


કહેવું તો બધું બહું છે.. આ દિલને 

પણ કહેવા માટે કોઈ શબ્દ નથી.. 


કઈ રીતે જીવીશ ? આમ તારી યાદોના સહારે.. 

હવે આ દિલને તે મંજૂર નથી.. 


સૂકાઈ ગઈ છે.. મારી આંખો.. " તારી યાદોમાં "

તે છતાં..તું કહે છે 


મારાં પ્રેમની છાયામાં.. 

તારા દિલને હૂંફ નથી.. 


તું સમાઈ છે.. તન મન અને આંખોમાં.. 

અને એટલે જ કહું છું તને " એ દિલ " 


શું નથી ? શું નથી ? કાચમાં દેખ તું તારી જાતને.. 

એમાં તું જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance