STORYMIRROR

PARUL GALATHIYA

Romance

4  

PARUL GALATHIYA

Romance

તારી યાદનો વરસાદ

તારી યાદનો વરસાદ

1 min
227

પાંપણના પલકોમાં મને તારી યાદ આવે છે !

તારા વિના દિલ વિયોગની ફરિયાદ લાવે છે !


મિલનની ઘડીએ આ દિલ દિલદાર લાગે છે !

વાદળોમાં વરસાદનાં ઝપાટા મજેદાર લાગે છે !


વિયોગમાં તારા મિલનની દુહાઈ હું માંગતો !

મને તારી પાસે રાખજે તું મને નહીં ત્યાગતો !


દરિયામાં શંખ અને મોતી મિલન હું રચાતો !

ટકાવાજે યાદ તારા દિલમાં એવું હું યાચતો !


મારી મીઠી મોકલાવેલી આ યાદને તું રાખજે !

જીવનમાં મિલન પછી વિયોગને તું ચાખજે !


વિયોગને ચાખીને તારી છાતી સમ તું છાપજે !

નીકળતો નેનથી વરસાદ પાછો મને આપજે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance