Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PARUL GALATHIYA

Others

4  

PARUL GALATHIYA

Others

અરે કેવી આ જિંદગી

અરે કેવી આ જિંદગી

1 min
407


અરે કેવી આ જિંદગી થઈ ગઈ છે,

જીવનમાં મોટા થયા હતા શા માટે ?  


નાના બાળકે શા માટે બાળ મજૂરી કરી ?

પૈસા મેળવવા માટે તેને ભણવાનો કર્યો ત્યાગ !


શું નાના બાળક નથી કોઈ પોતાની ઈચ્છા !

કે પછી પાંચ પૈસા મેળવવા માટે ત્યજી દીધી ?


બાળમજૂરી કરી બાળક બની ગયો ભિખારી !

બાળમજૂરી કરી થયો મોટો બન્યો શિકારી !


માતા પિતાના લાડથી વિહોણો થયો બાળક,

નથી મળ્યો પ્રેમ અને લાગણી આ બાળકને.


Rate this content
Log in