STORYMIRROR

PARUL GALATHIYA

Drama

4  

PARUL GALATHIYA

Drama

મારા વા'લા પિતા

મારા વા'લા પિતા

1 min
389

આત્માના અડીખમ મારા વા'લા પિતા,

મારા મનનાં સપનાં પૂરા કરનાર પિતા,


મારા આત્મવિશ્વાસના અડીખમ ગિરનાર છો તમે,

ગુરુ બની મને સાચી દિશા આપનાર છો તમે,


હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ છો તમે,

મારું રક્ષણ કરનાર સલામત વાડ છો તમે,


મારામાં રહીને મારી ઈચ્છા પૂરી કરનાર તમે,

મારા શોખ પૂરા કરનાર આગેવાન છો તમે,


દીકરા દીકરીના કોડ પૂરા કરનાર છો તમે,

ભગવાન બની અંતર મનમાં રહેનાર છો તમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama