અંતરાયોમાં
અંતરાયોમાં
અંતરાયોમાં ખામોશી દરેક પળમાં નિહાળું છું,
કહે, હે મનને પારખવા અહીંયા ઊભી રહું છું,
ઘસવાથી ઉજળું હોત તો મન જીવન કાટ ન લાગે,
મોર પીંછાને બિછાવી લહેકો સૂરમધુર કરે
મધુર ઊર્મિર્ઓ ભર્યું મનને પારખી લઉં છું,
સમજણ દાખવી વેદના દર્દ ને કેમ છીપાવે,
તડપ બની ઝાંખવા તાલાવેલી ઉષ્કૃત બની,
સૂર ગુંજનથી પ્રેમની રાહોને દિલમાં સમાવું છું,
દિલ લાગ્યું ભાવેશ જીવનજ્યોત પ્રગટાવી દઉં છું,
મન તુજમાં સેજલની આંખોમાં પ્રેમને વેગના અર્શ કરું છું.

