STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Tragedy

અધૂરું સપનું

અધૂરું સપનું

1 min
294

ખુલા આકાશે ઊડવું હતું,

પંખી બની જરા આભે ચડવું હતું,


ખોટા રીત રિવાજોની સામે,

લક્ષ્મીબાઈ બની લડવું હતું,


દર્પણ જેવું છે સપનું મારું,

પ્રતિબિંબ ઝીલીને ચમકવું હતું,


નવો ઘાટ આપીને ઘડવું હતું,

તારા હૈયાના દરિયે પડવું હતું,


પણ સપનું તો સપનું હતું,

હકીકતનું ફળ તો કડવું હતું,

એને આંખનું અશ્રુ બની દડવું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama