STORYMIRROR

Rekha Shukla

Drama Tragedy

3  

Rekha Shukla

Drama Tragedy

હેતની પ્યાલી

હેતની પ્યાલી

1 min
211

વિશ્વાસ હોય તે જ ના તૂટે પ્રેમ છે મનાય; 

મહેક બે કુટુંબનાં રચે સગપણ, એમ મનાય,


આજીવન જોડાવાના કોલ ઘડે છે સંબંધ હા,

હેતની પ્યાલીમાં બને છે જીવન તેમ હા મનાય,


સુખદુઃખ નિભાવવા બને છે એક યુગલ પણ,

ફંટાય રસ્તો ખોવાય રાહી ઘટે તબાહી નમે,

કયાં સંતાયો પ્રેમ વહાલનો છૂટાછેડામાં પરિણમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama