STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

જીવન સાર

જીવન સાર

1 min
242

શ્રી કૃષ્ણ ઉવાચઃ-

ના કોઈ ભેદ મને છે,


મને ના સમજે,

એ માટે મને ખેદ છે,


ના વિચારો મારા થોપુ છું,

કર્મોનું મહત્વ કહું છું,


શરણાગતનો હું,

તારણહાર છું,


જે સમજે ગીતા સાર,

જીવન જીવે એ પ્રકાર,


કરે આચરણ ને રાખે માન,

કૃપા રહે મારી અપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama