STORYMIRROR

Sejal Ahir

Drama Romance Tragedy

3  

Sejal Ahir

Drama Romance Tragedy

પ્રેમની ભાષા

પ્રેમની ભાષા

1 min
244

પ્રેમની ભાષા સમજાવી ગઈ,

પાંપણ ભીના સપના આજે કોરી ગઈ,


સમજાયું મનની સ્થિતિ ઉભરાવી આવી

લેખ માથે મેખ નથી પ્રેમની ભાષા આવડી ગઈ,


સમજણની રીત કંટાળી કેડી પર લાગી ગઈ

શું કહી ગયા ને સમજી આવ્યા શું રીત હતી,


સપનાં મીઠા મધુર લાગ્યા કાંટા નિરર્થક કેમ લાગી

ક્યાંક પ્રેમ શીખવ્યો મુશ્કેલીઓમાં શીદ ને યાદ ન કરાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama