Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Drama Tragedy Others

3  

rekha shukla

Drama Tragedy Others

માનવાકૃતિ

માનવાકૃતિ

1 min
210


મૂંગા શહેરની બર્ફીલી માનવાકૃતિને

જીવન-લોઢ પર અત્યાચાર બુંદનો કાટ,


કોઈના આશ-મિનારનાં ડગમગતા ખંડેર પર

આ મારું આ તારુંની આતશબાજીની વણજાર,


સસલાએ કર્યો હતો પડકાર જંગરાજને

સર્જનહારના શરણે તોય સૌની છે લાજ,


આશુકોની મૂંગી મહોબ્બત ના મંદ ધબકારે

લાગણીના ફૂલની લાશને કુચલતો માનવ છે આજ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama