Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PARUL GALATHIYA

Thriller

4  

PARUL GALATHIYA

Thriller

માસૂમ ચહેરો

માસૂમ ચહેરો

1 min
264


નાનકડા આ

નાજુક, કોમળતા

ભરેલા હાથ.


કેવી સરસ

મજાની કુંપળો તે

ફૂટી હોય છે.


આ નાનકડા

હાથે અને નાની આ

કુંપળો પાસે.


માણસ માત્ર

પૈસાને ખાતર જ

બાળક પાસે.


કાળા ભમ્મર

કપરા બળબળતા

તડકામાં બાળ.


વાતા પવનો

ફૂંકાતા વાયરામાં

ખુલ્લાં પગે.


માસૂમ ચહેરો

લઈ શેરીએ સાદ

કરતા બાળ.


ખાવાની ભાગ

દોડમાં લલસાવે

બાળમજૂરોને.


માતા - પિતાના 

લાડ વિહોણા થઈ

આંસુ સરતા.


નાના છોડવા

પાસે બાળમજૂરી તે

શાને કરાવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Thriller