STORYMIRROR

Ajay Barot

Drama Romance

3  

Ajay Barot

Drama Romance

જીવન સત્ય

જીવન સત્ય

1 min
251

ફૂટી કૂંપળ, સૂરજને જોઈ હરખાઈ ગઈ

પડી સૂરજના પ્રેમમાં પર્ણ બની ગઈ,


વળી જ્યાં હૈયે શાતા શિતળતાની

ક્યાંકથી પાછી પાનખર આવી ગઈ,


વિરહ વેળા ડાળીને દૂધના આંસુ

પર્ણ કહે આવશે મારા જેવી જ,


વિરહમાં તું ના સૂકાઈ જતી

નવી કૂંપળને મોકો આપી ગઈ

ઝીંદાદિલી તો જો અજેય સૂકા પાનની

ખરીને પણ જંગલમાં

ખળખળ હાસ્ય રેલાવી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama