STORYMIRROR

Ajay Barot

Children

3  

Ajay Barot

Children

દોરી પતંગ

દોરી પતંગ

1 min
246

દોરી પતંગને કંઈ કહેતી હતી,

'ચાલો હું તૈયાર થઈ જાઉં,

તમે પણ જરા તૈયાર થઈ જાઓ,

હું કિન્ના બની તારી જોડે બેસી જાઉં,

તમે ફિરકીનો રથ તૈયાર કરી દો.


પતંગે ધીમે રહીને પૂછ્યું દોરીને, 'કેમ ?'

દોરીએ કહ્યું કે,

'બહાર ફરવા જવાનું છે ને !

આકાશમાં મહાલવા જવાનું છે ને,

અજેય મિત્રોના ગળે મળવાનું છે ને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children