STORYMIRROR

Ajay Barot

Inspirational

3  

Ajay Barot

Inspirational

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ

1 min
316

સૂરજ બની શું કરીશ

ચાંદો બની શું કરીશ

બની રહે તું ટમટમતો તારલો

ખરીને પણ રહે કોઈની દુઆમાં

           

નભમાં નભીને શું કરીશ

બની શકે તો બનજે માનવ મહા

ચાલી લે જે એ રાહે તું

જે રાહે ચાલ્યા સ્વામી વિવેકાનંદ

        

બાકી, ફક્ત માણસ બનીને શું કરીશ

ચાંદ સૂરજને નડે ગ્રહણ

અજેય અમર બનીને શું કરીશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational