STORYMIRROR

Ajay Barot

Fantasy Inspirational Others

3  

Ajay Barot

Fantasy Inspirational Others

મનનો ઓડકાર

મનનો ઓડકાર

1 min
166

હરતા ફરતા વાતોને ગળી જવી પડે

છે દુનિયા તો વાતો સહન કરવી પડે,


થાકી જાય મન કદી તો

મનના અગમ્ય લોકમાં સરી જવું પડે,


મનના મનગમતાંને સંભારવા પડે

યાદોનાં ને વાતોનાં સંભારણા,

નમ આંખે મીઠાં સ્વપ્નો નિરખવા પડે,


પ્રેમની એ પળનો અહેસાસ કરવો પડે

અન્ન તેવો હોય ઓડકાર,

વાતો હૃદયની કાગળ પર ચીતરવા

મનમાં મીઠી યાદો વાગોળી,

અજેય મનનો મધુરો ઓડકાર ખાવો પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy