Ajay Barot
Romance Inspirational
ચાલને આવ્યા છીએ તો મળી લઈએ,
સરવાળાની બાદબાકી કરી લઈએ,
ગુણાકારનો ભાગાકાર કરી લઈએ,
તાળો ક્યાં મળે છે કોઈનો અહીં,
છોડીને જવાનું નક્કી જ છે અજેય,
એ કામ પણ લોકો પર છોડી જઈએ.
પતંગ
દોરી પતંગ
સ્વામી વિવેકા...
ચાલને મળી લઈએ
લાગણીના ફૂલો
હૈયાની હૂંફ
સમજી લઈશ તો
સરહદ પાર પ્રે...
મનનો ઓડકાર
આકાશ
મારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ.. મારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ..
'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો કોને કહું ?' જેણે સ... 'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો...
આખું આકાશ તારી પાંખમાં !.. આખું આકાશ તારી પાંખમાં !..
ઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફરી શકો નહીં. ઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફર...
Read it definitely, heartthrob word's feeling is literally... heart throbbing.. ! Read it definitely, heartthrob word's feeling is literally... heart throbbing.. ...
each word is written with love and care ! each word is written with love and care !
તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા
ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત... ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત...
શીયાળાની સવારે દાઢી ડગડગાવતા બોલ્યા માધુરી એ માધુરી યાદ છે... શીયાળાની સવારે દાઢી ડગડગાવતા બોલ્યા માધુરી એ માધુરી યાદ છે...
'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.' એક સુંદર મજાની કાવ્... 'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.'...
'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડે કમાડ, ને સાંકળ દીયે, મુખ દર્પણમાં જોવે ને... 'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડે કમાડ, ને સાંકળ દીયે, ...
હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે, વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે... હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે, વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વાર...
તું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની, રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં. જાત સાથે વાત કરવાની ... તું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની, રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં. ...
ખરેખર પ્રેમ શું છે ! સમજાવતી એક સુંદર કાવ્ય રચના ખરેખર પ્રેમ શું છે ! સમજાવતી એક સુંદર કાવ્ય રચના
બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી? બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી?
ખીલવા માટે ઋતુઓનો સહારો જોઈએ, સાંભળ્યું છે ? ફૂલ ખીલતું હો કદી ફાગણ વિના ? ખીલવા માટે ઋતુઓનો સહારો જોઈએ, સાંભળ્યું છે ? ફૂલ ખીલતું હો કદી ફાગણ વિના ?
રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે? રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે?
આવ મુજ પાસે આંખોમાં અંજન કરું આવ મુજ પાસે આંખોમાં અંજન કરું
'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમાસ હોય છે.' એક સુંદર... 'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમ...
જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા... જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા...