STORYMIRROR

Ajay Barot

Romance Inspirational Others

3  

Ajay Barot

Romance Inspirational Others

પતંગ

પતંગ

1 min
252

મનના માળિયે પતંગો સંઘરી રાખ્યા છે

ક્યાંક હૃદયની હવા આવે તો ઊડાવી લઉં,


લાગણીની ફિરકી હજુ હૈયામાં રાખી છે

પવન પ્રેમનો આવે તો દોર છોડી લઉં,


હવે સાંજ પડે નભમાં સ્થિર 

પતંગને ઉતારી શું કરે અજેય,


તરતું મૂકી લઉં ફાનસ હવામાં 

ક્યાંક હૈયાવકાશે ઉજાસ પાથરી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance