STORYMIRROR

Ajay Barot

Romance Inspirational Others

3  

Ajay Barot

Romance Inspirational Others

આકાશ

આકાશ

1 min
182

છે ધરાને જેવું વિશાળ આકાશ

છે મારું પણ ગમતું અલગ આકાશ,


છું શૂન્ય જેવો, મળ્યા ન હોત એ કાશ

સંતાઈ ગયો ઓથમાં, બનાવી ગયા ખાસ,


ઓછા છે તારલા તારા નભમાં

કંઈક અલગ ને ઘણા છે, જે મારું આકાશ,


રંગ કંઈ જ નથી મારા તન ને મનનો

જેમ સોહે ગગન બ્રહ્માંડનું,


શોભતા તારલા ઊડે મારે આકાશ

વાતો કરે એ ને, ઉતારી લઉં છું મનમાં,


 સ્યાહી બનાવી મારી કલમમાં

કાગળ પર ચીતરી લઉં છું અજેય આકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance