STORYMIRROR

Ajay Barot

Others

3  

Ajay Barot

Others

હૈયાની હૂંફ

હૈયાની હૂંફ

1 min
203

જે ઠંડી રજાઈ સામે જંગ જીતી ગઈ

સરકડાંની સાંઠી સામે હિંમત હારી ગઈ,


રજાઈમાં કપાસની ગૂંથામણ હતી

એ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં,

લાગણીનાં તાણાવાણામાં ફસી ગઈ,


રજાઈમાં આંખોમાં મયનો નશો હતો

એ ગરીબ હવામહેલમાં 

અજેય હૈયાની હૂંફ સામે હાંફી ગઈ.


Rate this content
Log in