STORYMIRROR

Ajay Barot

Romance Inspirational

3  

Ajay Barot

Romance Inspirational

સરહદ પાર પ્રેમ

સરહદ પાર પ્રેમ

1 min
175

બંધન હોય તો પ્રેમ નથી,

પ્રેમમાં કોઈ બંધન નથી,


સમાજની કોઈ વાડાબંધી નથી,

ધર્મની કોઈ તાળાબંધી નથી,


રંગરૂપના કોઈ બંધન નથી,

જેમાં સમજનો કોઈ પાર નથી,


હોય ભલે ધરાના અલગ છેડે

પણ ચાંદ સૂરજથી કંઈ કમ નથી,


તન મિલનનો કોઈ મોહ નથી,

મન મિલનથી નજરબંધ નથી,


હશે વાડા અજેય આંગણે

હશે સરહદ દેશ પરદેશની,


પ્રેમ સંબંધ જ હોય પવિત્ર

વાત ક્યાં આરપારની એમાં,


 એકરૂપતા અજેય હદ બહારની..

 વાત જ સરહદ પારની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance