Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Ajay Barot

Inspirational Others Children

4.0  

Ajay Barot

Inspirational Others Children

સમજી લઈશ તો

સમજી લઈશ તો

1 min 159 1 min 159

જીવનમાં માનીશ તો દુઃખ જ છે

બાકી સમજી જઈશ તો સુખ જ છે,

હોય સુખ કે હોય દુઃખ કદી

એ આપે બધું જ સમજી વિચારીને,

મનમાં ગોઠવી લઈશ તો સુખ જ છે,

રાખ્યો સૂરજને જોજનો દૂર 

ને ચાંદને રાખ્યો સૂરજથી દૂર

ગણિત ગણી લઈશ તો સુખ જ છે,

સદા ઉછળતો કૂદતો સાગર અહીં

એને પણ બાંધ્યો સીમામાં

હોય સમસ્યા ભલે સાગર જેટલી,

સમજી જઈશ સીમા, તો સુખ જ છે,

નથી હોતું કદી સુખ કે દુઃખ અપાર 

દેશે એટલું સહનશક્તિ જેટલી તારી

તારી શક્તિ માપી લઈશ તો સુખ જ છે.

Rate this content
Log in

More gujarati poem from Ajay Barot

Similar gujarati poem from Inspirational