STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

દીકરી

દીકરી

1 min
174

કવિતા એટલે દીકરી,

પણ કેમ થઈ જાય જલદી સમજુ મોટી,


દીકરી વળાવું હું જાણી લેજો,

હસતી એને માણી લેજો,


આંસુ એના રોકી  લેજો 

ભૂલ થાય તો વાળી લેજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama