Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sejal Ahir

Drama Romance Tragedy

3  

Sejal Ahir

Drama Romance Tragedy

તરસી આંખ

તરસી આંખ

1 min
175


અચળ રહી તારી યાદમાં વલખાં માર્યા,

તું, ન આવી વાટ જોઈ કિનારે આવી બેઠાં,


તરસી હશે આંખડી આપને જોવાં,

નાનકડી ચિનગારી અગને લગાડી,


કયારેક પ્રેમ વરસ્યો કે તરસ્યો,

મોહની માયા શીદ ને આ દિલમાં લગાડી,


ખોજ મન ભાવેશ રાહ જિંદગીની લંબાવી,

લડાઈ કરી મનની આતુરતા ન જળવાઈ,


વરસે પ્રેમનો વરસાદ જોશે મન ધરતી ને આકાશ

સમજણી પ્રેમની અનોખી કહાણી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama