Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Samruddhi Desai

Drama Tragedy Inspirational

3  

Samruddhi Desai

Drama Tragedy Inspirational

શરમ આવે છે ?

શરમ આવે છે ?

1 min
229


આપણાં વ્યક્તિત્વમાં શરમનું ટેગ છે, 

પણ... 

જ્યારે કોઈના પર કરીએ આપણે ક્રોધ,

ત્યારે શરમ આવે છે ? 

તો કોઈનો ક્રોધ સહન કરવામાં, 

શરમ કેમ આવે છે ? 


ક્યારે કોઈ આપણાં કારણે પણ ક્રોધિત થઈ શકે. 

જ્યારે કોઈની કરીએ નિંદા,

ત્યારે શરમ આવે છે ?

તો એજ સાચું કહેવામાં, 

શરમ કેમ આવે છે ? 


જ્યારે કોઈથી પોતાની નિંદા સહન ના થાય. 

જ્યારે આપણે ફક્ત પોતાનું વિચારીએ,

ત્યારે શરમ આવે છે ?

તો ખોટું સહન કરવામાં, 

શરમ કેમ આવે છે ?  


જ્યારે કોઈ ખોટું પોતાનું જ વિચારીને કરે છે. 

જ્યારે બહારની કોઈ હોટ છોકરીને જોઈને ખુશ થઈએ,

ત્યારે શરમ આવે છે ?

તો પોતાના ઘરની સ્ત્રી એવા કપડા પહેરે,

શરમ કેમ આવે છે ?


આખરે બહારની સ્ત્રી પણ કોઈના ઘરની છે.

શા માટે આ ખોટું શરમનું પૂતળું પહેરવું ?

જ્યારે આપણે બેશરમ છીએ.


Rate this content
Log in

More gujarati poem from Samruddhi Desai

Similar gujarati poem from Drama