STORYMIRROR

Vibhuti Desai

Romance

3  

Vibhuti Desai

Romance

પ્રેમ

પ્રેમ

1 min
37

આભેથી તારા લઈ આવું.

સાથે ચાંદની લઈ આવું.


તને મળવા હું આવું છું.

તું તૈયાર છે ને મળવા ?


હું અને તું ચાંદની સંગ,

હિંચકે ઝૂલતા ઝૂલતા,


હાથમાં હાથ પરોવીને,

મારે તને કહેવું છે,

'હું તને પ્રેમ કરું છું.'


Rate this content
Log in

Similar gujarati poem from Romance