STORYMIRROR

Vibhuti Desai

Romance

3  

Vibhuti Desai

Romance

દિલ

દિલ

1 min
43

વરસે મેહૂલિયોને, દિલ મચાવે ધમાલ,

ને ઉપરથી નટખટ સાજનના તોફાન,

કેમ કરી જાળવવાનું મારે સંતુલન?


સાજન કેરાં તોફાનમાં સપડાઈ

ને દિલ કેરી ધમાલ થઈ શાંત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance