અમને ગમે
અમને ગમે
ધરતી પર આભ નમે તો ગમે,
હિલોળે ચડેલું મન વિચારો પર નમે તો ગમે.
કંટકોથી વિટળાયેલું પુષ્પ આંખોapk ની પલકો પર ઢળે તો ગમે,
વરસાદી વાયરો ઓસની બુંદો પર લળે એ ગમે,
અમને તો બસ તારો મહેકતો સાથ મળે એ ગમે...

