STORYMIRROR

Hitakshi buch

Others

3  

Hitakshi buch

Others

ન બોલાવ

ન બોલાવ

1 min
858


આમ દિલના દરવાજે દસ્તક દઈ ન બોલાવ

આંખોમાં પ્રેમનું અફીણ ભરી ન બોલાવ


ફુલાેય પુર બહારમાં રંગાયા છે તાજા તાજા

એની સુહાસ મદહોશ કરે એમ ન બોલાવ


પાસે આવી ઓરી જાય શા કને

તું આમ દલડું ભીંજાય એમ ન બોલાવ


થોડો ભૂતકાળ ભુલાયો છે અંતરંગમાં

તું ધાર કાઢી એને ધારદાર કરવા ન બોલાવ


Rate this content
Log in