તારી આંખો
તારી આંખો


તારી આંખોમાં મલ્હાર રાગની ઝલક,
તારા શ્વાસમાં મારા પ્રેમની મહેક,
આ વરસતા વરસાદમાં તને સંચિત
પ્રેમથી તરબોળ કરવાની એક ખટક...
તારી આંખોમાં મલ્હાર રાગની ઝલક,
તારા શ્વાસમાં મારા પ્રેમની મહેક,
આ વરસતા વરસાદમાં તને સંચિત
પ્રેમથી તરબોળ કરવાની એક ખટક...