સપનાની વેલી
સપનાની વેલી
1 min
13.3K
સપનાની વેલીને,
સ્પંદનો ઘણા,
કલીઓ ખીલી છે ઘણી,
ફૂલોની ખુશ્બુ સમી,
જાણે ભમરા ની સંગત,
તણી વાયરાની વાત સમી,
પતંગિયાની પાંખ સમી,
કોયલના ટહુકા સમી,
મયૂરના થનગનાટ સમી,
બાદલના ગડગડાટ સમી,
વરસાદના વિસાદ સમી,
જેમ પ્રેમીઓના વિરહ સમી.

