તમે મારા
તમે મારા
1 min
13.6K
છો તમે મારા, અરે તમે મારા,
કહી દો ને તમે પણ તમે મારા.
ના હોવા જોઈએ યાદ ના વારા,
શોધે તમારી આખમા અમને જોનારા.
જો મને તુ એમ જેમ જોવે અમારા,
અમે તો છીએ જ આખી જીંદગી તમારા.

