STORYMIRROR

Imtiyaj Bhatti

Drama Romance

3  

Imtiyaj Bhatti

Drama Romance

તમે મારા

તમે મારા

1 min
13.3K


છો તમે મારા અરે તમે મારાં,

કહી દો ને તમે પણ તમે મારાં,


ના હોવા જોઈએ યાદ ના વારા,

શોધે તમારી આંખમા અમને જોનારાં,


જો મને તું એમ જેમ જોવે અમારાં,

અમે તો છીએ જ આખી જીંદગી તમારાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Imtiyaj Bhatti

Similar gujarati poem from Drama