STORYMIRROR

Hitakshi buch

Drama

2  

Hitakshi buch

Drama

કુમકુમ

કુમકુમ

1 min
469

કપાળે નાસુર બની તગતગી ગયું,

મનની અટારીએ ભાતીગળ બંધન બની ડોકાઈ ગયું,


કાળા ઓછાયામાં પોતાને ખુશ નસીબ સમજી મલકાઈ ગયું,

દ્રૌપદીની લજ્જા સમું સમેટાઈ ગયું,


દુનિયાને દેખાયું પણ ક્યારનું કુમકુમ બની રેલાઈ ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama