STORYMIRROR

Hitakshi buch

Fantasy Romance

3  

Hitakshi buch

Fantasy Romance

તૃપ્તિનો અહેસાસ

તૃપ્તિનો અહેસાસ

1 min
26.7K


અધૂરી હું પણ, અધુરો તું પણ,

છતાં છે એક તૃપ્તિનો અહેસાસ પણ,


પામ્યું પૂર્ણ છતાં અપૂર્ણ પણ,

છતાં છે એક તૃપ્તિનો અહેસાસ પણ,


જીવનમાં કંઈક મળ્યું અને ગુમાવ્યું પણ,

છતાં છે એક તૃપ્તિનો અહેસાસ પણ,


ઝખ્યું સદા શબ્દોનું વ્હાલ અને નફરત પણ,

છતાં છે એક તૃપ્તિનો અહેસાસ પણ,


મળ્યું બધું તેન છે કંઇક અધૂરું પણ,

છતાં છે એક તૃપ્તિનો અહેસાસ પણ,


રાત રાતીને મદહોશ બની તારી ધૂન પણ,

છતાં છે એક તૃપ્તિનો અહેસાસ પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy