તારા વિના..
તારા વિના..
આજે ઘણું સુનું સુનું લાગે છે,
તું નથી તો બધું જ અધૂરું લાગે છે,
તારા સમીપ રહેવાના કોડ જાગે છે,
તું નથી ને ત્યારે જ તારી સંગ સમય વિતાવવાના જિજ્ઞાસા જાગે છે.
આજે ઘણું સુનું સુનું લાગે છે,
તું નથી તો બધું જ અધૂરું લાગે છે,
તારા સમીપ રહેવાના કોડ જાગે છે,
તું નથી ને ત્યારે જ તારી સંગ સમય વિતાવવાના જિજ્ઞાસા જાગે છે.