કાજળ
કાજળ
1 min
13.1K
સરી પડયુ એક
નિંદરનુ મોતી,
સપનામાં જોઉં તો
શ્યામ ગુલાબી
નખરાળો તું
નયન ગુલાબી
ઓચિંતો તુ
સામો મળ્યો
અને હૈયે
ઘડકારો વધ્યો
બાવરી રાધા તારી
રડી રડીને
આંસુઓ સારે
કાજળ જેવુ
આંસુઓની ધારે
રહી રહી શરમાય.

