જિંદગીનો સાથ
જિંદગીનો સાથ
1 min
14.2K
અહીં તો અવસર નથી હવે એને ભુલવાનો,
મન બેબકડું થાય છે હવે એને મલવાનું.
હોય જો સાથ તો સમય પણ સારો લાગે,
હોય સાથ તારો તો જિંદગી આસાન લાગે.
એક એક પળ અહીં તો એકલો લાગે,
આપે સાથ તુ તો એકલતા દૂર કરે સાથ તારો.
રસ્તાતો ઘણા છે એને મળવા માટેના,
સાથ મળે તારો તો સમદર થઇ જાય પાર.
તારામાં જ ભવસાગર થઇ જાય પાર,
તારા ખોળામાં માથું મૂકી છોડું શ્વાસ મારો.

